Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં તલાટીઓની હડતાલ સમેટાવા મુદ્દે નર્મદા જિલ્લાના તલાટીઓમાં રોષ

પંકજ મોદીએ જિલ્લા મંડળના તલાટીઓને વિશ્વાસમાં લીધા વગર હડતાલ સમેટી તલાટીઓને છેતર્યા: વિવિધ જિલ્લાના તલાટીઓનો આક્ષેપ 33 જિલ્લામાંથી ઘણાં...

ગોધરા બીજેપી MLA સી કે રાઉલજીએ કહ્યું- “બિલકીસ બાનોના રેપિસ્ટ બ્રાહ્મણ છે, તેમના સારા સંસ્કાર છે”

ગોધરા: બિલકીસ બાનો સાથે ગેંગરેપ અને તેમના પરિવારના અનેક સભ્યોની હત્યાના કેસમાં ઉંમર કેદની સજા કાપી રહેલા 11 લોકોની મુક્તિના મુદ્દાને લઈને વિવાદ...

‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિનો જાદુ નહીં ચાલે’

નવસારી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટીના નાનાથી માંડી કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા...

સ્વતંત્રતાના 75 વર્ષે સુરતની હોસ્પિટલની મોટો નિર્ણય! 750 બાળકોની કરાશે વિનામૂલ્યે સર્જરી

સુરત: સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. કિરણ હોસ્પિટલ સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ...

સુરતમાં પિતાએ બે દીકરીઓની નજર સામે જ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી

સુરત: સુરતમાં એક પિતાએ બે દીકરીઓની નજર સામે જ મોતની છલાંગ લગાવી હીત. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી સિંગણપોરના યુવકે 2 દીકરીની નજર સામે તાપીમાં...

શિક્ષક બન્યો શૈતાન: ગીર ગઢડામાં લંપટે બાળકી સાથે કર્યા અડપલા

ગીરસોમનાથ: રાજ્યમાં બાળકી સાથે શારીરિક અડપલા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવખત રાજ્યમાં શિક્ષક શૈતાન બન્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં...

ગુજરાતમાંથી ગાયબ થયો વિકાસ, હજી પણ ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે.

ભરૂચ :ગુજરાતના વિકાસના જેટલા બણગા ફૂંકાય છે, તેની જમીની વાસ્તવિકતા એટલી જ વિરોધાભાસી છે. હજી પણ ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે. રોડની...

વાપી: વાહનમાંથી એસિડ ભરેલી ટાંકી રોડ પર નીચે પડતાં લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ

વલસાડ: વાપીના જાહેર રસ્તા પર એસિડ ભરીને જઈ રહેલા એક વાહનમાંથી એસિડ ભરેલી ટાંકી રોડ પર નીચે પડતાં ટાંકીમાંથી એસિડ લીક થયું હતું. જેના પગલે થોડા...

અરવિંદ કેજરીવાલ નું વચન ગુજરાતના બેરોજગાર યુવાઓને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર આપીશ

સોમનાથ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. શ્રાવણનો પહેલો સોમવાર હોઈ...

અમેરિકામાં પકડાયેલા પટેલ યુવકોનું IELTS કૌભાંડનું કનેક્શન નવસારી પહોંચ્યું

નવસારી :અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTS ની પરીક્ષામાં 8 બેન્ડ લાવી પાસ થઈને અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ચાર પટેલ યુવકો પકડાયા છે. ચારેય...

ગીર સોમનાથ: અધિકારીએ પરિણીતા પર ધાકધમકી અને બળજબરીથી ગુજાર્યો બળાત્કાર

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુન્હો નોંધાતા...

ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધર્યા 1100 સામુહિક રાજીનામા

નવસારી: નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં ગત દિવસોમાં ગેરકાયદેસર રીતે બનાવેલ રાધાકૃષ્ણ મંદિરના દબાણને દૂર કરતી વખતે...