Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ

એક્સક્લૂઝિવ બ્લોગ

લલિત મોદી-સુષ્મિતા કરશે લગ્ન:પૂર્વ IPL કમિશનરે ટ્વીટ કરીને પૂર્વ મિસ યુનિવર્સને બેટર હાફ ગણાવી

સુષ્મિતાએ રોહમન સાથે અઢી વર્ષ સુધી ડેટ કર્યું સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું. રોહમન અને સુષ્મિતની ઉંમરમાં 15 વર્ષનું...

જયપુરમાં પ્રોફેસર શ્રીપ્રકાશ મણિ ત્રિપાઠીએ કહ્યુ- રેતને માટી બનાવવી છે તો છોડ ઉગાડવા પડશે

  નેસ્ટ એકેડમિક ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, જયપુર (NAEMD) કેમ્પસ દ્વારા પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય મહેમાન...

શું મોદી સરકાર ચૂંટણી પંચને પોતાના ઈશારા પર નચાવવા માંગે છે?

ભારતના બંધારણમાં રહેલા સંતુલનને ડામાડોળ કરવા માટે મોદી સરકાર કેટલી હદ્દ સુધી જઈ શકે છે, તે અંગે વર્તમાનમાં બનેલી એક ઘટના ઉત્તમ ઉદાહરણ તરીકે...

#Column: સુખમાં છકી ન જશો, દુઃખમાં ભાંગી ન પડશો, યે દિન ભી બિત જાયેંગે

ડૉ. જય નારાયણ વ્યાસ: સુખ કોને નથી જોઈતું? સુખની શોધમાં તો બધા જ હોય છે કારણ કે દુઃખથી સહુ દૂર ભાગે છે. જો કે જીવનની નદી ક્યારેય એકલું સુખ કે એકલું...

#Column: કટોકટીની એ નિર્ણાયક પળ

ડૉ.જય નારાયણ વ્યાસ: માણસ ગમે તેવો મોટો ધનપતિ હોય કે સત્તાધીશ, ક્યારેક ને ક્યારેક એના જીવનમાં એવી ઘડી આવે છે જ્યારે એણે કાં તો આ પાર અથવા પેલે...

#Column: જ્યાં સુધી હૈયાની બારી નહીં ઉઘડે અંદરનો અંધકાર દૂર નહીં થાય ત્યાં સુધી… પેલો અખૂટ અને અમૂલ્ય ખજાનો મળવાનો નથી

ડૉ. જય નારાયણ વ્યાસ: વાત કંઈક આમ છે. એક રાત્રે શંકરાચાર્યજી એમની કુટિર બહાર પડતા રસ્તા ઉપર કંઈક શોધવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યા હતા. દરમિયાનમાં...

વિજય રૂપાણી દિકરી રાધિકા રૂપાણીની નજરે

રાધિકા રૂપાણી: કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે...

#Column: અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત

ડૉ. જય નારાયણ વ્યાસ: સંત કબીરના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો બાળપણમાં ગુજરાતી ભાષાના પુસ્તકમાં ક્યાંક ભણ્યા છીએ એવું આછું પાતળું સ્મરણ છે. આજે...

#Column: આંબો અને યુવાન… વાત સમજવા જેવી છે

ડૉ. જય નારાયણ વ્યાસ:  મા પાસે વાર્તાનો મોટો ખજાનો હતો. અમે જ્યાં રહેતા હતા એ જગ્યા લગભગ જંગલ જેવી હતી. વીજળી ત્યાં સુધી પહોંચી નહોતી, કેરોસીનના...

#Column: આશા-નિરાશા… વિશ્વાસ-અવિશ્વાસના રણમાં ભૂલા પડ્યા હોવ ત્યારે….

ડૉ. જય નારાયણ વ્યાસ: વાત કરવી છે આશા-નિરાશા અને વિશ્વાસ-અવિશ્વાસ વચ્ચે ફંગોળાતા એક માણસની. અફાટ રણ પ્રદેશ ચીરીને એ સામેના દેશમાં જવા નીકળ્યો હતો....

#Column: ગુણગ્રાહી બનો… સારપ શોધો

ડૉ. જય નારાયણ વ્યાસ: મા બચપનમાં એક નાની વાત કહેતી ખાસ કરીને હું કોઈની ટીકા-ટિપ્પણી કરતો હોઉ અથવા કોઇના વર્તન પર વિવેચન કરતો હોઉં ત્યારે. માની બોધ...

#Column: જીવનના એક ખાનામાં કશુંક મેળવવા માટે બીજા ખાનામાં કશુંક જતું કરવું પડે છે

ડૉ. જય નારાયણ વ્યાસ: આપણે ક્યારેક કોઇ સફળ માણસને જોઇએ છીએ ક્યારેક એવા કોઇનો રૂબરૂમાં સાક્ષાત્કાર પણ થાય છે એવે સમયે આપણા અસ્તિત્વનો અણુએ અણુ...