Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 678 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 678 નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ...

ગૌતમ અદાણીને ઝેડ સિક્યુરિટી, IB ઇન્ટેલિજન્સના આધારે નિર્ણય

ગાંધીનગર: બિઝનેસમેન ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર તરફથી ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. આઇબી ઇન્ટેલિજન્સના ઇનપુટના આધારે પર અદાણીને આ સુરક્ષા...

કેજરીવાલની ગુજરાતમાં ફરી મોટી જાહેરાત, 18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપશે

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને હજુ 4 મહિના જેટલો સમય બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને લુભાવવા મેદાનમાં ઉતર્યા છે. આમ...

કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યુ, કૉમનવેલ્થ ગેમ્સને લઇને કર્યો વિવાદિત કટાક્ષ

અમદાવાદ: બર્મિઘહામમાં પૂર્ણ થયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં દેશના એથલીટોએ પોતાનું શાનદાર પ્રદર્શન કરતા 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત 61...

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદનું અનુમાન

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે...

જામનગરમાં દૂર્ઘટના: તાજિયા જુલૂસમાં કરંટ લાગતા 2 લોકોના મોત, 10 ઘાયલ

જામનગર: મોહરમ પહેલા જામનગરમાં તાજિયા જુલૂસ દરમિયાન કરંટ લાગતા બે લોકોના મોત થયા છે જ્યારે 10 અન્ય ઘાયલ થયા છે. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસે...

સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લીધો, ટક્કર લાગતા મોત

સુરતમાં સિટી બસે રસ્તો ક્રોસ કરતા એક યુવકને ટક્કર મારતા તેનું મોત થયુ છે. સુરતની સિટી બસ ફરી એક વખત કાળમુખી બની છે. સુરત રિંગ રોડ માર્કેટ પર બસની...

ગુજરાતની દીકરી ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો

  મહેસાણા :ગુજરાતની દીકરી ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારે મહેસાણામાં રહેતા તેમના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ...

ભારત-પાક.બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સરહદે જવાનોએ “હર ઘર તિરંગા અભિયાન”ની ઉજવણી કરી

પાલનપુર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાન” શરૂ કરવામાં આવ્યુ છે, જેનો ગુજરાતમાં સારો...

અમેરિકન સ્ટાઇલમાં ઇઝરાયલે ગાઝા પર છોડ્યા 70થી વધારે રોકેટ, તાયસીર જબારીને ઠાર મારવાનો દાવો

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હવાઇ હુમલા કર્યા છે અને 2 કલાકની અંદર આશરે 70 રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદ ગ્રુપના સીનિયર...

જામનગરમાં કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ, CMની હાજરીમાં કેરોસિન છાંટ્યું

જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લમ્પી વાયરસને લઇને બેઠક યોજાઇ હતી. આ દરમિયાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ...

ગુજરાતમાંથી ગાયબ થયો વિકાસ, હજી પણ ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે.

ભરૂચ :ગુજરાતના વિકાસના જેટલા બણગા ફૂંકાય છે, તેની જમીની વાસ્તવિકતા એટલી જ વિરોધાભાસી છે. હજી પણ ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે. રોડની...