Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત

રાજ્ય સરકારે દસક્રોઈના પાંચ ગામોને ઘાટલોડિયામાં કર્યા સામેલ

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વના નિર્ણય અનુસાર, દસક્રોઇ...

COVID-19: રાજ્યમાં પાછલા 24 કલાકમાં નોંધાયા 310 નવા કેસ, AMDમાં સૌથી વધુ સંક્રમણ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 310 પોઝીટીવ કેસ નોંધાયા છે. જે...

શું તમને ખબર છે ગાંધીનગરમાં વરસાદ વચ્ચે હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારી કેમ કરી રહ્યાં છે આંદોલન

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગુજરાતને સ્વાસ્થ્ય અને...

જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિત કોંગ્રેસે કરી અનેક મોટી જાહેરાતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં ભાજપ-કોંગ્રેસ સહિત આપના નેતાઓની ગુજરાત મુલાકાત પણ વધતી જઈ રહી છે. બુધવારે આપના નેતા અરવિંદ...

COVID-19: ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નોંધાયા 294 નવા કેસ, એક દર્દીનું મોત

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 294 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 404 દર્દીઓ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ વોક વે બંધ કરવાનો નિર્ણય

અમદાવાદ: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો છે. શહેરીજનોની...

ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી, સપાટી 134.54 મીટર

  નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ આશરે 7.24 લાખ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાંથી સરેરાશ આશરે 5 લાખ ક્યુસેક પાણી ઉપરાંત...

સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર, 19 ગામના લોકો અલર્ટ પર…

નર્મદા : ઉપરવાસમાં ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી...

અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, મેશ્વો ડેમ ઓવરફ્લોથી માત્ર બે મીટર દૂર

રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે મેઘરાજા એ ધબધબાટી બોલાવી છે. ત્યારે અરવલ્લી માં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં મેઘરજ માં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ...

Police Grade Pay: પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે કરી મહત્વપૂર્ણ જાહેરાત

અમદાવાદ: ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે મોટો નિર્ણય લઈ લીધો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ...

મત લો મોદીજી સે પંગા, હર ઘર લેહેરા રહા હૈ દેશ કા તિરંગા: રામદાસ આઠવલેનો કોંગ્રેસને કટાક્ષ

  રાજનીતિને બાજુએ મૂકી દરેક વિપક્ષી પાર્ટીએ તિરંગા યાત્રામાં ભાગ લેવો જોઈએ: રામદાસ આઠવલે કાશ્મીરમાં પણ તિરંગો લહેરાય છે.પાકિસ્તાન ઓક્યુપાઈડ...

અમદાવાદના નરોડામાં સરાજાહેર યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

અમદાવાદ: નરોડા ના ગેલેક્ષી અંડરપાસના ખુણે ફેબ્રુઆરી 2018માં રિક્ષાચાલકને આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીએ બહેન સાથે આડા સબંધની અદાવતમાં ચપ્પાના દસથી બાર...